January 5th 2022

શિવ ભોલેભંડારી

 મોટા ભાગના લોકોને નહિ ખબર હોય કે ભગવાન શિવ અને શંકર બંને અલગ અલગ સ્વરૂપ છે, જાણી લો ભેદ
.           .શિવ ભોલેભંડારી

તાઃ૫/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપાળુ ભગવાનનો દેહ જગતમાં પુંજાય,એ શંકર ભગવાન કહેવાય
મળેલમાનવદેહને શ્રધ્ધારાખીને શિવલીંગપર,દુધ અર્ચના કરી વંદન કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શક્તિશાળી દેવકહેવાય,જે ભારતમાં ગંગાને કૃપાએ વહાવી જાય
ગંગાએ પવિત્રનદી ભારતમાં,જેના પાણીનીઅર્ચના દેહનેમુક્તિ આપીજાય
પવિત્ર નદી જટાથી વહાવી ભારતમાં,એ શંકર ભગવાનની કૃપા કહેવાય
હિમાલયની પુત્રી પાર્વતી એ ભોલેભંડારી,શંકર ભગવાનની પત્નીથઈજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
ભારતનીભુમીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટી,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થઈજાય
ભગવાને અનેકદેહ લીધા ધરતીપર,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જન્મમરણથી મળતોજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શંકરભગવાનને શિવ ભોલેભંડારી કહેવાય,એ પવિત્રકૃપાળુ કહેવાય
પવિત્રશક્તિશાળી એ ભંડારી છે,જે માનવદેહને કૃપાની રાહ આપી જાય
જીવને જન્મમરણનોસંબંધ અવનીથી,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં ૐ નમઃ શિવાયના મંત્રના જાપથી પુંજા કરાય 
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment