January 9th 2022

ભક્તિનો પવિત્રભંડાર

 God and spirituality is above all it likes vine and saki says saint Ravidas
.           .ક્તિનો પવિત્રભંડાર                                      

તાઃ૯/૧/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
જીવનુ આગમન અવનીપરદેહથી જન્મી,માનવદેહને જીવનમાંકર્મ આપી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
કુદરતની પવિત્રકૃપાએ જીવને માનવદેહથીમળે,જે પ્રાણીપશુજાનવરથીબચાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને સમયની સાથેજ લઈ જાય
કર્મએ સમયની કેડી છે જે દેહને અડીજાય,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
મળેલદેહને પાવનરાહે જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
જીવનમાં ભક્તિ કરવા હિંદુધર્મમાં દેવને વંદન કરી,દેવીઓને ધુપદીપથી પુંજાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે માનવદેહને ભક્તિનો પવિત્રભંડાર આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ દેવદેવીઓના સ્વરૂપની,ધુપદીપથી પુંજા કરાય
જીવને અવનીપરના આગમનથી મુક્તિમેળવવા,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય  
.....અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment