February 3rd 2022

પ્રેરણા જલારામની

જલારામ બાપાનું જીવન એટલે ભક્ત
.          પ્રેરણા જલારામની

તાઃ૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે મળી જાય
માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપાથી મેળવાય,જે કર્મ કરાવી જાય 
કર્મની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહમળે,જે ભક્તિની પવિત્રરાહે લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
પ્રભુનીકૃપાએ વિરપુરગામમાં સંતનોદેહલીધો,જે જલારામથીઓળખાય
હિંદુધર્મમાં શ્રી જલારામે પ્રેરણા કરી,જે નિરાધારને અન્નદાન કરીજાય
ભુખ્યાને મફતમાં ભોજન આપવાની,સંતજલારામ બાપાની પ્રેરણાથઈ
પરમાત્માનો પવિત્રપ્રેમમળે તમને,જ્યાં જલારામની ચીંધેલરાહે જીવાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
##########################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment