February 6th 2022

વંદન માતાને

++++Lata Mangeshkar - Wikipedia
          .વંદન માતાને 

તાઃ૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીને,શ્રધ્ધાથી વંદન કરીને પ્રાર્થનાય કરાય
માતાનીકૃપા મળી લતાબેનને,જે સ્વરનીપ્રેરણાથી જગતમાંઓળખાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
સ્વર સાચવીને લતાબેને ભારતમાં,ગીતગાઇને માતાનીપ્રેરણા રજુકરી
અનેકફીલ્મમાં ગીતગાઇને આનંદઆપ્યો,જે પવિત્રરચનાથી મળીજાય
જીવને જન્મમળતા દેહમળે અવનીથીપર,જે દેહને સમયસાથેલઈજાય
લતાબેન પર સરસ્વતીમાતાનીકૃપાથી,સ્વરથી અનેકગીત ગાયી જાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
જીવનમાં દેહનેમળેલકૃપાને સાચવીરાખતા,માતાનો પવિત્રપ્રેમમેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષારાખતા,પ્રભુનીપ્રેરણા મળતીજાય
મળેલદેહથી લતાબેન સ્વરથી રચેલ રચનાને.સ્વરથી રજુ કરતા જાય
ભારતમાં એપવિત્ર ગાયીક બન્યા,જે ફીલ્મમાં અનેકગાયનો ગાઈજાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
############################################################
      ભારતદેશમાં ફીલ્મમાં શ્રધ્ધાથી ગાયન અને ગીત ગાઈને દુનીયામાં
ગાયીકાથી ઓળખાતા લતાબેન મંગેશકરને પરમાત્માની કૃપાએ ૫/૨/૨૦૨૨
એ અવશાનથતા પ્રભુને વંદનકરી જીવને મુક્તિ આપે તેવી પ્રાથના કરાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરિવારની વિનંતી.
============================================================



	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment