February 13th 2022
વિશ્વાસ પ્રભુપર
તાઃ૧૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવનજીવાય,જ્યાં પ્રભુનીકૃપા મળી જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા રહેતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
જગતમાં નિરાધાર દેહ,એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહ એ પરમાર્ત્માની કૃપાએ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
જીવનમાં મળેલદેહને બાળપણજુવાની,અને ધડપણમળે એસમય કહેવાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ,પ્રભુની કૃપાએ પવિત્રજીવન જીવાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ જીવનમાં આપીજાય
વિશ્વાસ રાખીને ઘરમાં પરમાત્માને,ધુપદીપથી પુંજા કરીનેજ વંદન કરાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
==================================================================
No comments yet.