February 15th 2022

પાવનરાહ કલમની

 SOM-સોમ: ઑક્ટોબર 2013
.          પાવનરાહ કલમની

તાઃ૧૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જ્યાં શ્રધ્ધારાખીને કલમને પકડાય
મળેલમાનવદેહને માતાની પાવનકૃપામળે,જે પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
મળેલદેહપર માતાનીકૃપા થતા,કલમ પકડતાજ મગજપર પ્રેરણા થાય
કલમથી થયેલ રચનાને વાંચતા,કલમપ્રેમીઓને ખુબ આનંદ થઈ જાય
અનેક ભાવનાથી પ્રેરણા મળે માતાની,જે કલમથી રચના કરાવી જાય
જીવનમાં નાકદી કોઇજ આશા રખાય,એ પવિત્રરાહે જીવને પ્રેરી જાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં દેવી કહેવાય,જે માનવદેહને કલાકરાવીજાય
કલાપ્રેમીઓને સમયે પ્રસંગ જોતા,આનંદ થાય જે સમયને સાચવીજાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાના રસિકો મળી જાય
કલમપ્રેમીઓ જગતમાં ઓળખાય,જે તેમનાથીથયેલ રચનાઓપ્રસરીજાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
###############################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment