February 18th 2022

પકડેલ સમય

10મી ડીસેમ્બર : માનવ અધિકાર દિવસ - Sanj Samachar 
.            પકડેલ સમય              

તાઃ૧૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહ એપરમાત્માની કૃપા,નાકોઇ દેહથી છ્ટકાય
અવનીપર જીવને સંબંધ દેહથી,જે સમયની સાથે જીવને લઈજાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
અનેકદેહથી અવનીપર આગમનમળે,એ સમયે કર્મથી મળતો જાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
અવનીપર જીવ અનેકદેહથી આવીજાય,એ સમયસાથે દેહનેલઈજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,જે જીવને મળી જાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
જીવને માનવદેહને સમય મળે.જે બાળપણ જુવાની ઘડપણ કહેવાય
નાકોઇ દેહથી દુર રહેવાય અવનીપર,પ્રભુકૃપાએ સમયની સમજથાય
આજકાલને સમજતા જીવનમાં પ્રેરણા મળે,જે દેહથી પવિત્રકર્મ થાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળતા,મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાઇથાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
=============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment