February 10th 2023
	 
  .            કૃપા મળે પ્રભુની
તાઃ૧૦/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
        
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,એ જગતમાં પરમાત્માની કૃપા કહેવાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી મળે,માનવદેહ એપ્રભુકૃપાએ પવિત્રરાહેજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
જગતપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇ કર્મની કૅડી અડીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહેદોરીજાય
ભારતદેશથી ભગવાનની પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખતાપ્રભુકૃપામળીજાય

ભગવાને પવિત્ર દેવદેવીઓથી હિંદુધર્મમાં જન્મ લીધા,જે ભારતદેશ પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિરાહે દોરીજાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપસંગે આરતીકરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પાવનકર્મ મળે,જે જન્મમરણથી મુક્તિ આપી જાય

####################################################################

		  .            પવિત્ર ભક્તિ રાહ
તાઃ૧૦/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપર મળેલમાનવદેહને સમયસાથે લઈજાય,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્રદેવદેવીઓથી સમયે જન્મીજાય
પાવનકૃપા અવનીપર પરમાત્માનીકહેવાય,જે હિંદુધર્મને ભારતથીપવિત્રકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,એ દેહની પવિત્રભક્તિરાહ કહેવાય

મળેલદેહને જીવનમાં પવિત્રકર્મની રાહ મળે,જ્યાં હિંદુધર્મની પવિત્રરાહે જીવાય
નાકોઇ અપેક્ષા મળેલમાનવદેહથી જીવનમાં રખાય,એ પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણા હિંદુધર્મથી મળે,એ ભગવાને લીધેલ પવિત્રદેહથી ભારતદેશથી મળે
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહમળે,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી મુક્તિ મળીજાય

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@