August 3rd 2023
. પવિત્ર પ્રેમમળૅ
તાઃ૩/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવના જન્મથી મળૅલદેહપર,સમયે પરમાત્માનીકૃપા મળી જાય
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,પાવનકૃપાએ જન્મથી દેહ મેળવાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
અદભુતકૃપા પરમાત્માની સમયે જીવને મળીજાય,એ જીવનાદેહને સમજાય
પવિત્ર પ્રેરણા ભગવાનની મળે જ્યાં પરમાત્માને,શ્રધ્ધાથી જીંવનમાં પુજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીમેળવાય
ભગવાન ભારતદેહમાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિ આપીજાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણામળે,જે અંતે જીવનેમુક્તિઆપીજાય
પરમાત્માના જન્મનાપવિત્રદેહની કૃપામળે,જે પવિત્રરાહે જીવનેપ્રેરણાકરીજાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવતા,પવિત્રરાહે પ્રભુનીપ્રેરણાએ પ્રેમઆપીજાય
જગતમાં અનેકપવિત્રજીવને જન્મથીમળેલદેહને,ભક્તિની પવિત્રરાહેજીવાડીજાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
#################################################################
August 3rd 2023
****
****
. કૃપાળુ મેલડીમાતા
તાઃ૩/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,સમયે ભારતદેશમાં પવિત્રજન્મલઈ જાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
પવિત્રકૃપા મળે માતાની સમયે નવરાત્રીમાં,તાલી પાડીનેજ ગરબે ઘુમીને રમાય
પવિત્રદેવીઓની કૃપા મળે હિંદુધર્મમાં મળેલદેહને,જે જીવનંમાં સુખ આપી જાય
પુજ્ય મેલડીમાતા પવિત્રદેવી છે જે જીવનાદેહને,સમયે દેહને પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા ભારતદેશથી કૃપા કરીજાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
પવિત્રદેવીને શ્રધ્ધાથી જય મેલડી માતાથી માળા જપીનેજ,ઘરમાં આરતી કરાય
પવિત્ર ભારતદેશથી પવિત્રદેવદેવીઓની કૃપા મળે,જે જીવનાદેહનેસુખ આપીજાય
અનેકદેવીઓના જન્મથી પવિત્ર આગમન થતા,માનવદેહથી પ્રેરણાએ ભક્તિકરાય
પવિરમેલડીમાતાની કૃપા મળતા મળેલદેહથી,શ્રધ્ધાથી જીવનમાં માતાનીપુંજાકરાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
###################################################################