August 25th 2021
****
. .કૃપા મળે માતાની
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મમાં કૃપાળુ માતાનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજાય
પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે વિષ્ણુભગવાનની કૃપાએ મેળવાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,અનેક દેવદેવીના દેહથી જન્મલઈજાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જન્મ મળેલ માનવદેહને સમજાય
જીવનમાં ના કોઇજ આશા કે અપેક્ષા રહે,એજ પવિત્ર કૃપાએ જીવાય
મળે પવિત્રમાતાનીકૃપા માનવદેહને,જે શ્રધ્ધારાખીને ધુપદીપ કરાવીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય
શ્રધ્ધાથી ધરમાંમાતાને ધુપદીપ કરી વંદનકરાય,જે માતાની કૃપા કહેવાય
માનવદેહને નાકોઇજ તકલીફ અડે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
જન્મમરણનો સંબંધછુટે જીવનો,જે માતાનીકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
##########################################################
No comments yet.