પવિત્રકૃપાળુ ભગવાન
**** . .પવિત્રકૃપાળુ ભગવાન તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતની ભુમીપર જન્મ લીધો પરમાત્માએ,જે પવિત્ર ભગવાન કહેવાય અનેકદેહથી જન્મલીધો જે ભક્તોપર,પવિત્રકૃપા કરી ભક્તિ આપી જાય .....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ શંકર ભગવાનથી ઓળખાય ૐ નમઃ શિવાયથી શિવલીંગપર દુધ અર્ચના કરતા,પવિત્રકૄપા મળીજાય ભારતની ધરતીના હિમાલયપર જટાથી,પવિત્ર ગંગાનદીને એવહાવી જાય શ્રધ્ધારાખીને પુંજા કરતા માનવદેહને,ભોલેનાથની પવિત્રકૃપાય મળી જાય .....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય શંકરભગવાનને હિંદુધર્મમાં મહાદેવ ભોલેનાથ,સંગે પાર્વતી પતિપણ કહેવાય માતાપાર્વતીની પવિત્રકૃપાએજન્મ્યા,એ શ્રીગણેશ ભાગ્યવિધાતાથીઓળખાય પવિત્રસંતાન હિંદુધર્મમાં વિધ્નહર્તા ભાગ્યવિધાતા,સંગે ગણનાયકપણકહેવાય જીવનમાં રિધ્ધીસિધ્ધીનાએ પતિદેવ થઈજાય,જે માનવદેહપર કૃપા કરીજાય .....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય ##############################################################