September 6th 2021

મહાદેવની કૃપા

**9 સંતાનોના પિતા હતા ભોલેનાથ, આવો જાણીએ બધા વિશે. - Suvichar Dhara**
.         .મહાદેવની કૃપા

તાઃ૬/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં અનેકદેવોમાં,શક્તિશાળી દેવ મહાદેવ કહેવાય
પવિત્ર શ્રાવણ માસમાં પરમકૃપાળુછે,જે શ્રીશંકરભગવાનથી પુંજા કરાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
પરમકૃપાળુ પરમાત્મા હિંદુ ધર્મમાં,જે ૐ નમઃ શિવાયથી વંદનથઈ જાય
પરમશક્તિશાળી પ્રભુનોદેહ છે,એભક્તોને પવિત્રભક્તિથી કૃપા મળીજાય
માતા પાર્વતીના આશિર્વાદમળે,જ્યાં શ્રધ્ધાથી શ્રીભોલેનાથની પુંજા કરાય
પવિત્ર શ્રાવણમાસ એ હિંદુ ધર્મમાં,પવિત્રમાસછે જ્યાં પ્રભુનીકૃપા મૅળવાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
હિંદુધર્મમાં શ્રાવણ માસ એ ભક્તોને,મળેલદેહને પાવનકરવા કૃપા કરીજાય
શંકરભગવાને પવિત્રદેહલીધો બારતમાં,જેમને અનેકનામથી શ્રધ્ધાએ પુંજાય
મળે પાવનકૃપા ભગવાનની ભક્તોને,જ્યાં ધુપદીપ કરીને દુધ અર્ચના કરાય
પવિત્રમાસને સમયસાચવીને જીવતા,જીવને મળેલદેહનો જન્મસફળ થઈજાય 
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
#############################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment