January 14th 2022
. વડતાલધામ,હ્યુસ્ટન
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તોપર,શ્રીસ્વામીનારાયણ ભગવાને કૃપાકરી
હ્યુસ્ટનના હરિભક્તોને પુંજા કરવા,વડતાલ ધામના મંદીરની પ્રેરણા થઈ
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળી,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
વડતાલધામથી ભગવાને પેરણાકરી,હ્યુસ્ટનના હરિભક્તોને સમયે મળીગઈ
શ્રી સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદ મળ્યા,એ પવિત્રમંદીર કરીજાય
શ્રધ્ધારાખીને ભજનભક્તિથી પ્રાર્થના કરી,ભક્તોથી પુંજાકરી આરતી કરાય
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલઈ,ભારતની ધરતીને જગતમાં પવિત્રકરીજાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથીકૃપા કરતા,હ્યુસ્ટનમાં પવિત્ર મંદીર થાય
વડતાલધામના મંદીરની હિંદુધર્મમાં શાનછે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા હ્યુસ્ટનના વડતાલધામમાં,ભગવાનના પવિત્રકૃપા મળે
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
################################################################
January 14th 2022
+++
+++
. .કૃપાની પાવનકેડી
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહને,કૃપાની પાવનકેડી મળી જાય
નાકોઇઅપેક્ષા કે આશારહે જીવનમાં,એ માતાનીપવિત્રકૃપા કહેવાય
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભારતને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે અજબપવિત્રકૃપાએ થઈજાય
દેવીઓના દેહથી અનેક માતાએ જન્મલીધો,જે કૃપાએ પવિત્ર દેખાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એગતજન્મનાકર્મથી મેળવાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ પવિત્રકૃપાએજ મળે
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
પ્રભુએ પવિત્રદેવથી જન્મલીધો,જે ભક્તિકરતા ભક્તોપર કૃપા કરીજાય
જીવને મળેલ માનવદેહપર કૃપા થાય,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાથાય
ભગવાનની કૃપામળે દેહને જીવનમાં,નાકોઇ અપેક્ષા પરિવારમાં રખાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એપવિત્રકૃપાએમેળવાય
.....જગતમાં ધર્મની પવિત્રજ્યોત પ્રગટી,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
##############################################################
January 14th 2022
**
**
.જ્યોત મળેલદેહની
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પરમાત્માને ધુપદીપ કરીને વંદન કરતાજ,જીવનમાં સુખ મળી જાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલાજ કહેવાય,જે જીવનમાં પ્રેરણા કરી જાય
માનવદેહ મળે જીવને એજ પ્રભુની કૃપા,નાકોઇ અપેક્ષાએ જીવાય
જીવનમાં સમયની સાથેજ ચાલવા,મળેલદેહથી જીવનમાં કર્મ કરાય
આશા અપેક્ષાને દુર રાખવા જીવનમાં,પ્રભુને ધુપદીપકરી વંદનથાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
જગતમાં મળેલદેહને આંગળીચીંધવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા જીવનનીજ્યોત પ્રગટાવી જાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,એમાનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં લાગણીમોહને દુર રાખીનેજીવતા,અંતે જીવને મુક્તિમળીજાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
=============================================================