March 22nd 2022
. .પવિત્રકૃપાળુ સંતાન
તાઃ૨૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જેમને ગૌરીનેદન પણ કહેવાય
શંકર ભગવાનના દીકરા સંગે માતા પાર્વતીના,વ્હાલા લાડલાદીકરા થયા
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
શંકરભગવાન એપવિત્ર ભગવાનછે,જે હિંન્દુધર્મમાં ૐનમઃશિવાયથી પુંજાય
શ્રીગણેશ એમાતા પાર્વતીના સંતાન,જેમની શ્રીગણેશાય નમઃથી પુંજાથાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનના,શિવલીંગપર,દુધ અર્ચના કરીને પુંજા કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જે હિંદુધર્મમાં ઘરમાં પુંજાકરીને વંદન કરાય
જીવને મળેલ માનવદેહને પ્રેરણા કરવા,એ જીવના ભાગ્યનાવિધાતા કહેવાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા માનવદેહના જીવનમાં,વિઘ્નહર્તાથી તેમનીપુંજા થાય
શ્રી ગણેશની રીધ્ધી અને સિધ્ધી પત્નિ છે,શુભ અને લાભ એ પુત્ર કહેવાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
################################################################
No comments yet.