August 23rd 2021

સોમવારની સવાર

**વેદ-પુરાણો અનુસાર મહાદેવ સુધી પોતાની ઈચ્છાઓ પહોંચાડવાની રીત, જાણો શું છે એની વિધિ? |**
.          .સોમવારની સવાર

તાઃ૨૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
શ્રાવણમાસ એહિન્દુધર્મમાં પવિત્રમાસછે,જેમાં સોમવારે શિવલીંગની પુંજા કરાય
પવિત્ર શંકર ભગવાનની પાવનકૃપા મળે,શ્રાવણમાસમાં શ્રધ્ધારાખીને પુંજા થાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રદીવસે હરહરભોલે મહાદેવ બોલી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય
શંકરભગવાન એ પવિત્ર શક્તિશાળી છે,જે ભક્તોથી થતીપુંજાથી કૃપાકરી જાય
ભારતદેશને પરમાત્માએ લીધેલદેહથી કૃપા મળે,જે જગતમાં પવિત્રદેશ થઈ જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પવિત્રમાસનો સંબંધમળે જ્યાં પ્રભુની કૃપાથાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ એપ્રભુછે,જે ભારતમાં ગંગાનદી જટાથી વહાવી જાય
ભારતની ધરતીને પવિત્રકરીને જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થઈજાય
અજબકૃપા પ્રભુનો દેહ જેમને,ૐ નમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથી પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સત્કર્મનો સાથ મળે,જે અનેક તકલીફથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment