August 28th 2021

હિંદુમાં પવિત્રમાસ

&&<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>&&
.         .હિંદુમાં પવિત્રમાસ

તાઃ૨૮/૮/૨૦૨૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે ભારતની ધરતીપર પવિત્રકૃપા કરી જાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,એ ભારતદેશને જગતપર પવિત્ર કરીજાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
અનેક પવિત્રમાસ મળૅ માનવદેહને,જે પરમાત્માને ધુપદીપથી ઘરમાં પુંજા થાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાં પ્રભુનીકૃપા થાય,જે માનવદેહને સુખ આપી જાય 
જીવને મળેલમાનવદેહ એ ગતજન્મના કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી છટકાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીનેજ જીવનમાં ભક્તિ કરાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મપર કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને ભગવાનની ધુપદીપથી પુંજાકરી,ભજનસંગે પ્રબુને વંદનકરીને પુંજાય
પરમ શક્તિશાળી પ્રભુએજ દેહ લીધો,જે ભારતમાં શંકર ભગવાનથી ઓળખાય
માતાપાર્વતીની કૃપામળે,સંગે પવિત્રકૃપાળુ સંતાન વિઘ્નહર્તા શ્રીગણેશની કૃપાથાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment