January 22nd 2022
. મળેલદેહની સમજ
તાઃ૨૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે અવનીપર સમયથી સમજાય
અનેકદેહથી આગમનવિદાય એજ,પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,ના પ્રાણીપશુજાનવરપક્ષીનેસમજાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને કર્મથીજઅનુભવાય
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપા કહેવાય,જેસમયથી સચવાય
જગતમાં મળેલદેહને ઉંમરની સાથેજ ચાલતા,જીવનમાં કર્મ થતા જાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રભુની અદભુતકૃપાએ મળેલદેહને,જીવનમાં પરિવારને કુળથીઓળખાય
કુદરતની કૃપાને સાચવીને ચાલવા,ભગવાનની કૃપાએ ઘરમાંભક્તિકરાય
મળે આશિર્વાદ જીવનમાં વડીલદેહના,એ સંસ્કારને સાચવીને લઈજાય
મળેલદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુકૃપાએ મુક્તિમળીજાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
##############################################################
January 22nd 2022
. .કૃપાથી પ્રેમમળે
તાઃ૨૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી ઓળખાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
જન્મમરણનો સંબંધ જીવનેમળે દેહને,જે પ્રભુકૃપાએ સમયે મળતો જાય
અવનીપર અનેકદેહનુ આગમનથાય,એ ગતજન્મના દેહનાકર્મથીમળીજાય
માનવદેહ એજ કૃપાપ્રભુની કહેવાય,જે દેહના કર્મને પવિત્રરાહે લઈજાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો ભગવાને ભારતમાં,જે સમયેદેહ મુકી ચાલીજાય
શ્રધ્ધારાખીને પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,પરમાત્માની કૃપાય અનુભવાય
પવિત્રપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની ભક્તિકરતા મળી જાય
નાકોઇ આશાકે અપેક્ષાની માયા રહે જીવનમાં,એ પવિત્રજીવન કહેવાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ
January 22nd 2022
++
++
. પવનપુત્ર હનુમાન
તાઃ૨૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા અનેકદેહથી,ભારતદેશમાં માનવીથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથઈ,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલદેહ એ જીવના ગતજન્મના,મળેલદેહથી થયેલ કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને જે બીજા અનેક નિરાધાર દેહથી,જીવને બચાવી જાય
હિંદુધર્મમાં માતાઅંજનીના લાડલા દીકરા,જે પવનદેવના દીકરા પણ કહેવાય
પરમકૃપાળુ ભગવાન શ્રીરામના ભક્તથયા,જેમને રામભક્ત હનુમાનથી પુંજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જગતમાં શ્રીહનુમાનને પરમ શક્તિશાળી,બજરંગબલી હનુમાનથી વંદનકરાય
પરમશક્તિ માતાઅંજનીની કૃપાથીમળી,જે પુત્રહનુમાનથી શ્રીરામનેમદદ થાય
ૐ નમો હનુમંતે નમો નમઃથી પુંજા કરતા,ભક્તપર એ પવિત્રકૃપા કરી જાય
પ્રભુ શ્રીરામને અનેકરાહે મદદકરતા,સીતામાતાનેલાવી લંકાને સળગાવીજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
####################################################################