મળ્યો પ્રભુનો પ્રેમ
. મળ્યો પ્રભુનો પ્રેમ તાઃ૧૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને મળેલમાનવદેહને પાવનરાહ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્રભક્તિ આપીજાય .....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય. મળેઆશિર્વાદ વડીલના જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય પ્રભુનો પવિત્રપ્રેમમળે માનવદેહને,એભક્તિની પવિત્રરાહ પકડીને લઈજાય ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્માઅનેકદેહથી જન્મીજાય હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ધરતીપર,જે જીવને પવિત્રરાહે લઈજાય .....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય. જગતમાં સમયના છોડાય કોઇદેહથી,પ્રભુકૃપાએ સમયનીસાથે જીવનજીવાય શ્રધ્ધારાખીને ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,માનવદેહને સુખ મળી જાય કળીયુગની અસરથીજ બચવા જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુને વંદનકરાય .....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય. ################################################################