March 2nd 2022

આગમન સ્વીકારો

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ,  જાણો પછી શું થયું. | Dharmik Topic  
.           આગમન સ્વીકારો

તાઃ૨/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી વંદનકરી પ્રાર્થના કરીએ,શંકર ભગવાનને કૃપા કરી પ્રેમથી પધારો
શિવરાત્રીને યાદરાખતા,ભક્ત પ્રદીપના પરિવારથી આગમનને સ્વીકારશોજી
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ શક્તિશાળી ભગવાન છે,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
શ્રધ્ધાથી ૐ નમઃ શિવાયથી પ્રાર્થના કરીને,શિવલીંગપર દુધ અર્ચના કરાય
ભારતદેશમાં પવિત્ર ગંગાનદીને વહાવીજાય,જે શ્રધ્ધાળુભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી દેવ છે,જેમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથી પુંજાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રમાતાપાર્વતીના એપતિદેવ છે,જેમનીસાથે પ્રભુનીપુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના,પવિત્ર દીકરા શ્રીગણેશ અને કાર્તિકેય છે
દીકરી અશોકસુંદરી થઈજાય,શ્રીગણેશને ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તાકહેવાય
પવિત્રકૃપાળુ દેવ શંકરભગવાનની કૃપા મળે,જ્યાં પરિવાર સહીત પુંજા કરાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment