June 27th 2021
@
@
. .નિખાલસપ્રેમની પકડ
તાઃ૨૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,જે અનેકરાહે જીવનમાં દેહને સમજાય
કુદરતની આ લીલા અવનીપર મળે દેહને,એ અનેકકર્મના બંધનથી મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
જીવનેજગતપર મળેલદેહના કર્મનોસંગાથ,જે સમયસંગે ચાલતા દેહ મળીજાય
પાવનરાહ મળે દેહને અવનીપર સમયસંગે,એ મળેલદેહની માનવતા કહેવાય
જગતપર નાકોઇજ દેહની તાકાત છે જીવનમાં,જે પરમાત્માથી દુર લઈ જાય
એસમયને સમજી ચાલતા માનવદેહને,કુદરતની પવિત્રકૃપા જીવનમાં મેળવાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
શ્રધ્ધારાખીને મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે સરળજીવનનીરાહ આપીજાય
માગણી મોહને દુર રાખતા મળેલ દેહપર,પરમાત્માની પવિત્રકૃપાજ થઈ જાય
અવનીપર જીવનેમળેલદેહને સમયસાથે ચાલવા,પ્રભુકૃપા પવિત્રરાહ આપીજાય
માનવજીવનની જ્યોત પ્રગટે ધરતીપર,જે અનેકદેહોને પવિત્રપ્રેમથી મળી જાય
...અદભુતકૃપા એ નિખાલસપ્રેમને પકડીને ચાલતા,પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાય.
################################################################
No comments yet.