June 5th 2021
**
**
. .દેહ મળે
તાઃ૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
મળેલદેહથી પવિત્રરાહે જીવન જીવતા,સરળ જીવનમાં પ્રેમમળતો જાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
પવિત્રરાહ મળૅ મળેલદેહને પાવનકૃપાએ,જયાં શ્રધ્ધાભાવનાથી કર્મ થાયં
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,જે સમયે દેહ મળતા સમજઈ જાય
માનવદેહને જીવનમાં અનેકનો સંબંધ છે,જે પરિવાર સંગે પ્રેમ મૅળવાય
આગમન વિદાયનો સંબંધ સમયે દેખાય,એ જીવને થયેલકર્મથી સમજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
દેહને થયેલકર્મનો સંબંધ અવનીપરના આગમનથી,જીવને દેહ મળી જાય
પરમકૃપા પરમાત્માની અવનીપરના દેહપર,જે જીવને જન્મ મળતા દેખાય
પાવનરાહે જીવવા નાકોઇ આશાઅપેક્ષા,કે મોહમાયાનો સ્પર્શ અડી જાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર પ્રભુની,એ પવિત્ર જીવનની રાહ આપીજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
############################################################
No comments yet.