May 24th 2021

પવિત્ર શક્તિશાળી

###સૂર્ય (દેવ) - વિકિપીડિયા###

.         .પવિત્ર શક્તિશાળી 

તાઃ૨૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં અજબ શક્તિશાળી પ્રત્યક્ષ દેવ,એ સુર્યદેવથી ઓળખાય
અબજો વષોથી અવનીપર દર્શનથી,દીવસને સવારસાંજ આપીજાય
...એ અદભુતલીલા પરમાત્માની છે,જે સુર્યદેવના આગમન વિદાયથી દેખાય.
જીવને મળેલદેહ અવનીપર,જે ગત જન્મના થયેલ કર્મથી મળી જાય
કુદરતની આ લીલા નિરાળી,જે જગતમાં અનેકરાહે દેહને પ્રેરી જાય
જગતમાં પાવનકૃપાજ સુર્યદેવની,જગતપર જીવોને સમય આપી જાય
સવારના આગમનથી જીવોને પ્રભાત મળૅ,જે સુર્યદેવના દર્શને દેખાય
...એ અદભુતલીલા પરમાત્માની છે,જે સુર્યદેવના આગમન વિદાયથી દેખાય.
જીવને સમયેદેહમળે અવનીપર,એપ્રાણી,પશુ,જાનવર,મનુષ્યથી દેખાય
નાકોઇ જીવની તાકાત છે જગતમાં,પ્રત્યક્ષ સુર્યદેવની કૃપાથી મેળવાય
સવારસાંજ એ પાવનકૃપા શ્રીસુર્યદેવની,જે મળેલદેહને ઉંમરથી સમજાય
પવિત્ર શક્તિશાળી એ દેવછે જેમને,સુર્યઅર્ચના કરી પુંજાથીવંદન કરાય 
...એ અદભુતલીલા પરમાત્માની છે,જે સુર્યદેવના આગમન વિદાયથી દેખાય.
#############################################################
May 24th 2021

કલમની કૃપા

.            .કલમની કૃપા 

તાઃ૨૪/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે કલમની પકડેલ કેડીએ દેખાય
સરસ્વતી માતાની પવિત્રકૃપા મળી જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પ્રેરણા થઇજાય
.....કલમના પ્રેમીઓને અનંત આનંદ થાય,જે સમયની સાથે ચાલતા મળતા જાય.
આજકાલને સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રકૃપાનો અનુભવથાય
મળેલદેહના જીવને શાંંતિ મળે જીવનમાં,જે પાવનકર્મની રાહ પકડીને જવાય
કલમને પકડતા જીવનમાં અનંતકૃપાથી,લાયકાત મળે દેહને જે લેખો લખાય
નાકોઇ આશા કે કોઇ અપેક્ષા જીવનમાં રહે,એજ કલમપ્રેમીઓનો કૃપા થાય
.....કલમના પ્રેમીઓને અનંત આનંદ થાય,જે સમયની સાથે ચાલતા મળતા જાય.
જગતમાં કલમથીથતી રચનાઓને,કલમપ્રેમીઓ પવિત્રકૃપા સમજીને વાંચી જાય
પવિત્ર રચનાઓની કૃપા થાય માતાની,જે જગતમાં માનવદેહને ખુશ કરી જાય
કલમપ્રેમીઓનો સાથમળે હ્યુસ્ટનમાં,જે દરેક મુલાકાતમાં કલમ પકડવા પ્રેરીજાય
જગતમાં કલમ એજ પવિત્રકૃપા છે,એ રચનાઓથી પ્રેમીઓને આનંદ આપીજાય
.....કલમના પ્રેમીઓને અનંત આનંદ થાય,જે સમયની સાથે ચાલતા મળતા જાય.
##################################################################
May 23rd 2021

પવિત્રકૃપા માતાની

++નવરાત્રીમાં રોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અને ચંદનનો ધૂપ કેમ કરવો જોઇએ? | use thses dhoop during Navratri++
.          .પવિત્રકૃપા માતાની

તાઃ૨૩/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ધરના મંદીરમાં ધુપદીપ કરી,દરરોજ માતાની પુંજા કરાય
મળેલ માનવદેહપર પવિત્રકૃપા દુર્ગામાતાની,જે પવિત્રજીવન આપી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહ પર પવિત્રકૃપા થાય
પવિત્ર શક્તિશાળી દુર્ગા માતા અનેક સ્વરૂપે,ભારતમાં જન્મ લઇ જાય
નવરાત્રીના પવિત્ર હિંદુ તહેવારમાં,માતા નવસ્વરૂપેજ દર્શન આપી જાય 
તાલીપાડીને ગરબેધુમતા નિખાલસ ભક્તોને,દાંડીયા રાસથી રમાડી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
અજબ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,જેમની પવિત્ર કૃપા ભક્તોપર થાય
માનવ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે ગત જન્મના કર્મથી મળતો જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,માતાનીપવિત્રકૃપા મળી જાય
જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે નિખાલસ ભાવનાથી પુંજન કરાવી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
##############################################################
May 22nd 2021

પવિત્ર પકડ

******

.           .પવિત્ર પકડ

તાઃ૨૨/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમ નિખાલસ મળે માનવદેહને,જે જીવનમાં સુખસાગર વહાવી જાય
ના માગણી કે મોહ સાથે આશા રહે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
કુદરતની અદભુતલીલા અવનીપર,જીવને જન્મ મળતા દેહથી મેળવાય 
મળેલદેહના મનને સમજણ મળે,જે નિખાલસ પ્રેમની પકડથી સમજાય
સમયનો સંબંધ મળેલદેહને,જે બાળપણ,જુવાની અને ધડપણ દઈજાય 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથી પુંજા કરાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
માનવદેહને સંબંધ મળેલદેહનો,જે જન્મ મળતા કર્મસંગે જીવન જીવાય
કર્મનો સંબંધ એ દેહના ગતજન્મે,મળેલદેહના જીવનમાં સમયે સચવાય
અવનીપરના આગમને દેહમળે,જે પરિવાર સંગે સંબંધીઓ આપી જાય
પવિત્રકૃપા પ્રભુની મળેલદેહ પર,જીવનમાં પવિત્ર નિર્મળપ્રેમ મળી જાય 
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
==============================================================

 

May 22nd 2021

રામભક્ત હનુમાન

###હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે ના કરો આવી ભૂલ, નહીતર કરવો પડશે ગંભીર મુશ્કેલીનો સામનો અને નહી મળે લાભ..!!!###  
.          .રામભક્ત હનુમાન

તાઃ૨૨/૫/૨૦૨૧.             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બજરંગબલી બળવાન માતા અંજનીના સંતાન,જગતમાં હનુમાન કહેવાય
એજ પવનપુત્ર કહેવાય જે જીવનમાં,શ્રી રામના પરમભક્તથી ઓળખાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
પરમશક્તિશાળી ભક્ત શ્રી રામના,જે આકાશમાં ઉડી પર્વતને લાવી જાય
રામના ભાઈ લક્ષ્મણની બેહોશીને દુર કરવા,સંજીવની લાવીને આપી જાય 
પરમકૃપા પિતા પવનદેવની મળી,જેઆકાશમાં ઉડી શ્રીરામનેમદદ કરી જાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા માટે,ઉડીને લંકામાં આવીને શોધી જાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
અયોધ્યાના રાજાના એ સંતાન,પણ સમયે જંગલમાં પત્ની સહિત ભટકી જાય
ભાઈ લક્ષ્મણ પણ સાથે જ હતા જંગલમાં,જે બેભાન થતા ધરતીપર પડીજાય
અજબશક્તિશાળી બજરંગબલી કહેવાય,એ શ્રીરામના પરમભક્ત પણ કહેવાય
અભિમાનની રાહ પકડીને ચાલતા,રાજા રાવણને લંકામાંજ બાળીને મારી જાય
... .પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
##################################################################

May 21st 2021

પ્રેમ દીવાની મીરા

##ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ##

.          .પ્રેમ દીવાની મીરા

તાઃ૨૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
શ્રધ્ધા રાખીને ભજનકરી શ્રી કૃષ્ણને,કૃષ્ણ કનૈયાલાલથી બોલાવી જાય
પવિત્રપ્રેમથી માળા કરીને,પરમાત્માના લીધેલદેહની એ પુંજા કરી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
મળેલદેહપર પરમાત્માની કૃપામેળવવા,પવિત્રદેહને અંતરથી વંદન કરાય
જગતમાં પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
અનેક નામથી ભક્તો પુંજા કરે શ્રીકૃષ્ણની,એગોવિંદ ગોપાલાથીય પુંજાય
ભક્તિભાવનાથી ભજનગાતા મીરાબાઈ,હિંદુ ધર્મમાં સમજણ આપી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
ભક્તિનો સાગર એ પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં સુખ આપીજાય 
મળેલદેહનો સંબંધજીવનો અવનીપર,જે પવિત્રકર્મથી માનવતા મળી જાય
પવિત શ્રધ્ધાથી ભજન કરતા જીવના દેહપર,પાવનકૃપાથી પવિત્રકર્મ થાય
અજબકૃપા પ્રભુની મળે દેહને,જે જન્મ લઈ પધારે અંતે એમુક્તિ લઈજાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

May 21st 2021

ભજન સાથે ભક્તિ

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.           .ભજન સાથે ભક્તિ

તાઃ૨૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
શ્ર્ધ્ધારાખીને જીવન જીવતા માનવદેહપર,પરમાત્માનો પ્રેમ મળી જાય
સરળજીવનરાહ મળે દેહને,જે પ્રભુકૃપાએ ભજન સાથે ભક્તિ થઈજાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
પરમાત્માના પવિત્રદેહને ભજનથી વંદનકરતા,દેહનેઆશિર્વાદ મળી જાય
સમયની સાથે ચાલતા માનવદેહપર,પ્રભુના પ્રેમથી જીવનમાં શાંંતિ થાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ છે,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મળે,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
હિંદુ ધર્મમાં પરમાત્માની પ્રેરણા મળે,જે ભારતદેશથી પ્રભુકૃપા મેળવાય
કર્મ એ સમયનીકેડી દેહની,ઘરમાં પ્રભુની ભક્તિકરતા સમયથી સચવાય
શ્રધ્ધા રાખીને ધુપદીપથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપા મળીજાય
માનવદેહપર એ કૃપાજ છે,જે જીવનમાં ભજન સાથે ભક્તિ કરાવી જાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
***************************************************************

	
May 21st 2021

પ્રેમનો સાગર

++++++

.            .પ્રેમનો સાગર

તાઃ૨૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીદગીની સફર છે નિરાળી,જે મળેલદેહને સમયની સાથે સમજાઇ જાય
દોડીને આવે આંગણે જીવનમાં,જે ભારતમાં પવિત્રપ્રેમની ગંગા વહીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
અજબલીલા અવનીપર મળેલદેહને મળે,જે મનુષ્ય પશુ પ્રાણીથી મેળવાય
જીવને સંબંધ કર્મથીમળે જે જન્મ મળે અનુભવાય,એ પાવનકૃપા કહેવાય
સુખદુઃખ એ સમયની કેડી સંગેજ ચાલે,જે જીવને જન્મમરણ આપી જાય
નાકોઇ જીવથી દુરરહેવાય,ભક્તિરાહે જીવતા દેહને પ્રેમનોસાગર મળીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
લાગણી એ નિખાલસ ભાવનાથી થાય,નાદેહને મોહમાયાની જરૂરપણ પડે
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથીજ જીવાય
રાધાકૃષ્ણનો પવિત્ર સંબંધ ગોકુળમાં,ના સમાજનો કદીકોઇ સંબંધ શોધાય
મળેલ દેહને પ્રેમનો સાગર મળે,ના મોહમાયા સંગે કોઇ અપેક્ષા અડીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
#################################################################
May 20th 2021

પ્રેમના પગલે

Valentines Day Special: બંધ કવરમાં અત્તરની સુવાસથી લપેટાયેલી પ્રેમની વાત - GSTV

.          .પ્રેમના પગલે

તાઃ૨૦/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયને સમજી ચાલતા જીવના,મળેલદેહને પાવનરાહ મળી જાય
પરમાત્માના પ્રેમની સાંકળ અવનીપર,જે માનવતા મહેકાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
પવિત્રકર્મનો સંગાથ મળે મળેલદેહને,જે જીવને સત્કર્મનો સાથઆપે
માનવદેહને સરળરાહ મળે,જે નાકોઇઅપેક્ષાકે માગણી આપી જાય
કુદરતની કૃપા અવનીપર ઘણા સમયથી છે,જે સમયે સમજાઇ જાય
પ્રેમની પાવનરાહ મળે દેહને,જે જીવનમાં અનેક સત્કર્મ કરાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પાવનકૃપાનો અનુભવ થઈજાય
મળેલ માનવદેહને પવિત્ર જીવનની રાહ મળે,જે પ્રભુકૃપાએ મેળવાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,દેહને પવિત્રકૃપાનો અનુભવ થાય
પાવનકૃપા એ પરમાત્માની કહેવાય,જે જીવનેજન્મમરણથી છોડીજાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
==========================================================

	
May 20th 2021

પવિત્ર કૃપાળુ

***દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો***

.          .પવિત્ર કૃપાળુ 

તાઃ૨૦/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રદેહ લીધો ભારતમાં જે શેરડીમાં આવતા,સંત સાંઇબાબા કહેવાય
પરમાત્મા એ દેહલીધો સમયે,જે ધર્મકર્મને શ્રધ્ધાસબુરીથી સમજાવી જાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
માનવદેહને પ્રેરણા કરવા શેરડી આવી,દ્વારકામાઈનો સાથ મેળવી જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે સમયની સાથે જીવનમા ચલાવી જાય
અવનીપરના આગમન વિદાયને છોડવા,ધર્મની પવિત્રરાહે જીવન જીવાય
હિંદુમુસ્લીમ એ પવિત્રધર્મ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઇજાય 
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
મળેલદેહને ધાર્મીક રાહે જીવવા,પવિત્ર ધાર્મીક દેહથી પ્રેરણા જ મળી જાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મેળવાય,ના કોઇ દેખાવથી ધર્મ પકડાય
અલ્લા ઇશ્વરએ પ્રભુના દેહ છે,જે સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય
....એવા વ્હાલા પવિત્ર પ્રેમાળ સંત છે,જે ભોલેનાથની કૃપાએ જન્મ લઈ જાય.
#################################################################

	
« Previous PageNext Page »