May 13th 2021

પ્રેમની નિખાલસતા

 .         .પ્રેમની નિખાલસતા

તાઃ૧૩/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભક્તિની કરતા જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મળી જાય
મળેલ દેહ પર પાવનકૃપા થતા,જીવપર પવિત્ર નિખાલસપ્રેમની કૃપા થાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
પવિત્રકૃપા પ્રભુએ લીધેલ દેહથીજ મળે,એ ધરતીપર હિંદુમંદીરથી સમજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેહલઈ પવિત્રધર્મથી કૃપા કરી જાય
મળેલ માનવદેહને સમય સાથે ચલાવતા,નિખાલસ પ્રેમ જીવનમાં મળીજાય
એજ કૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશની ધરતીને પવિત્ર કરી જાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
થયેલકર્મનો સંબંધ છે જીવને અવનીપર,જે જન્મમરણથી દેહ મળતો જાય
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા કરાય
નિખાલસપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપથી પુંજન થાય
પાવનરાહ મળે માનવજીવનમાં દેહને,એજ પવિત્ર ભાવનાથી જીવનજીવાય  
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જે જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા આપી જાય.
****************************************************************
 




May 12th 2021

શ્રી લક્ષ્મી માતાજી

## જાણો કોણ છે દેવી મહાલક્ષ્મીના માતા-પિતા, તેમજ લક્ષ્મીજી જોડે સંકળાયેલા અન્ય રહસ્યો. - Suvichar Dhara##

.          .શ્રી લક્ષ્મી માતાજી

તાઃ૧૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમાળ સંગે પવિત્રકૃપાળુ,માતા લક્ષ્મીજી હિંદુધર્મમાં ઓળખાય
પવિત્ર વિષ્ણુ ભગવાનના એપત્નિ,સંગે ધનલક્ષ્મીમાતા પણ કહેવાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
પરમકૃપાળુ માતા છે જે ભારતદેશમાં,જન્મલઈ ધરતી પવિત્ર કરી જાય
પરમાત્માએ દેહ લીધો વિષ્ણુ ભગવાનનો,જેમની હિંદુધર્મમાં પુંજા થાય
માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવાય
લક્ષ્મીમાતા સહિત વિષ્ણુ ભગવાનની કૃપાએ,જીવનમાં શાંંતિ મળીજાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
સમયની સાથે ચાલતા માનવજીવનમાં,પાવનકૃપાએ પ્રભુકૃપા મળી જાય
પવિત્રઅદભુતકૃપા હિંદુધર્મમાં પ્રભુની,જે અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને જન્મથી મળેદેહ ગતજન્મનાકર્મથી,જન્મમરણનો સંબંધ આપીજાય
માતાની કૃપા અને સાથે પ્રભુનો પ્રેમ મળે,જે જીવને મુક્તિએ લઈ જાય 
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
==========================================================

	
May 12th 2021

કલમની કેડી

 જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ.
.         .કલમની કેડી 

તાઃ૧૨/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
શ્રધ્ધા રાખીને કલમની કેડી પકડતા,જીવનમાં માતાની કૃપા મળી જાય
એ પવિત્રકૃપા માતા સરસ્વતીની કહેવાય,જે પકડૅલ કલમથી મળી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
અવનીપરના આગમનને કર્મનો સંબંધ,સમયે કુદરતની કૃપાથી મળી જાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જે જન્મમળતા દેહપર કૃપા થાય
જીવને પાવનરાહમળે જ્યાંમગજને સચવાય,જે કલમથીજ્યોત પ્રગટાવી જાય
એજ જીવનમાં કલમની કેડીએ ચાલતા,કલમ પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
સમયને સમજી ચાલતા દેહપર કૃપા થાય,જે કલમપ્રેમીમાતાનો પ્રેમ કહેવાય
કલમ પકડતા પ્રેરણામળે જે સમયે સચવાય,જે કુદરતની કૃપાથીજ સમજાય
પવિત્રપ્રેમથી કૃપા મળે જે કલમપ્રેમીઓને,માતાની પવિત્રકૃપાએ રચના થાય
એજ કૃપા મળે માતા સરસ્વતીની જીવનમાં,એ કલમની કેડીએ મળતી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
#############################################################
May 10th 2021

ભક્તિની રાહ

==gujarat culture these 10 amazing festivals of gujarat you should not miss | આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ==
.         .ભક્તિની રાહ

તાઃ૯/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સમજાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,એ મળેલ જન્મને મહેંકાવી જાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
મળેલ માનવદેહમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભક્તિથી પ્રભુકૃપા મળીજાય 
અજબક્રુપાળુ પરમાત્મા છે ધરતીપર,જે જીવને પાવનરાહ આપી જાય
મળે પવિત્રપ્રેમ જીવનમાં માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી ભક્તિરાહ મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રખાય,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
જન્મમળતા જીવને માનવદેહમળે,એગતજન્મના કર્મથી જીવને મળીજાય
અવનીપરના આગમન પછીજ સમયને સમજતા,દેહથી પાવન કર્મ થાય
પરમાત્માની કૃપાએ દેહ લીધા ભારતમાં,જે અનેકદેહથી જન્મ લઈ જાય
અનેકદેવ અને દેવીઓથી પ્રભુકૃપાથઈ,એ પવિત્રભક્તિની રાહે દોરીજાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
############################################################
                  .

 

May 8th 2021

ભક્તિ ભજન

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.          .ભક્તિ ભજન 

તાઃ૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા,જીવના દેહ પર પ્રભુની કૃપા થાય
પ્રેમમળે પરમાત્માનો જીવનમાં,જે પરમાત્માના નામથી ભજનકરાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
ગોવિંદબોલો ગોપાલબોલો સંગે,રાધાકૃષ્ણથી પુંજન કરી વંદન કરાય
સીતારામ સીતારામના ભજનથી,એ પ્રભુનોદેહ શ્રીરામથી ઓળખાય
સંગે જીવનસંગીની સીતા માતાના નામથી,વંદન કરીને પુંજન કરાય
એ પવિત્રદેહ પરમાત્માએ લીધા ભારતમાં,જે ધરતી પવિત્ર કરી જાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
પરમાત્માએ અનેકદેહ લીધા અવનીપર,જે સમયથી જીવને પ્રેરી જાય
શ્રધ્ધા અને વિશ્વાસથી પરમાત્માની પુંજા કરાય,જે દેહપર કૃપા થાય
સમયની સાથે ચાલતા માનવદેહ પર,પવિત્રકૃપાએ શાંંતિ મળી જાય
જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા રહે,એજ પાવનકૃપા કહેવાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
============================================================
 















જીવનમાં,
May 8th 2021

પ્રેમને પકડયો

** ભગવાન તમારો સાથ ક્યારે આપે છે? આ 2 મિનિટની વાત જાણીને સમજી જશો - GujjuRocks | DailyHunt**

.            .પ્રેમને પકડયો  

તાઃ૮/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પાવનકૃપા પરમાત્માની થઈ જીવપર,જે માનવદેહથી જન્મ મળતા સમજાય
ગતજન્મે મળેલદેહે શ્રધ્ધાથી,પરમાત્માના પ્રેમને પકડયો જે જીવને મળીજાય
...એ પવિત્રકૃપા પ્રભુએ લીધેલદેહથી મળી,જે જીવને મળેલ જન્મ સફળ કરી જાય.
નિખાલસ ભાવનાથી પ્રેમાળ સંબંધીયોને,પ્રેમકરતા જીવનમાં શાંંતિ મળીજાય
કુદરતની આ લીલા જગતપર,જે કદી કોઇ જીવથી નાછોડાય કે ના છટકાય
માનવદેહ અને બીજાઅનેકદેહ જીવનેમળે,પરમાત્માની કૃપાના પ્રેમને સમજાય
જગતમાં પવિત્રરાહે જીવનજીવતા,શ્રધ્ધાભાવના રાખી પરમાત્માની પુંજા કરાય
...એ પવિત્રકૃપા પ્રભુએ લીધેલદેહથી મળી,જે જીવને મળેલ જન્મ સફળ કરી જાય.
પ્રેમાળપ્રેમ મળે પવિત્રજીવોના દેહને,જે સરળજીવનનો સંગાથ કૃપાથી મેળવાય
સત્કર્મથી જીવન જીવતા ના કોઇજ અપેક્ષારહે,કે નામોહમાયા પણ અડી જાય
એજ કૃપામળે પરમાત્માની જીવનમાં,જીવનાદેહને પવિત્ર પ્રેમ પકડતા મેળવાય
એ મળેલદેહને જીવનમાં અનેકનો નિખાલસપ્રેમ મળે,જે પાવનરાહ આપી જાય 
...એ પવિત્રકૃપા પ્રભુએ લીધેલદેહથી મળી,જે જીવને મળેલ જન્મ સફળ કરી જાય.
#################################################################

 

May 7th 2021

કલાની પવિત્રકેડી

**આવતી કાલે વસંત પંચમી, આ શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો સરસ્વતી વંદના - Sandesh**

.          .કલાની પવિત્રકેડી

તાઃ૭/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો,જે જીવનમાં પવિત્રકૃપા કરી જાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,કલમની પવિત્રકેડીનીકૃપા થઈ જાય
....પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે કલમ સંગે કલાનો સંબંધ આપી જાય.
મળેલ દેહને ધર્મનો સંબંધ જે દેહના કુળથી,જીવનમાં એસમજાઈ જાય
કલાની પવિત્ર કેડી મળૅ બ્રાહ્મણને,જે દેહના મગજપર કૃપા કરી જાય
મળેલદેહને કલમની કેડી મળે માતાની કૃપાથી,જે કલમપ્રેમી થઈ જાય
અદભુતલીલા માતાની છે અવનીપર,જે દુનીયામાં વાંચકોથીએ મેળવાય
....પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે કલમ સંગે કલાનો સંબંધ આપી જાય.
માતાની પાવનકૃપા મળતા માનવદેહને,કલમ સંગે કલાનોપ્રેમ મળીજાય
કલમ પકડતા પ્રેરણા મળી માતાની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓજ મળીજાય
અજબ ઉમંગથી કલાને પકડતા,નાટકમાં ખુબજ પ્રેમથી પાત્ર ભજવાય
જગતમાં ખુબપ્રેમ મળે કલમનાપ્રેમીઓનો,સંગે કલાકાર પણ મળી જાય
....પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે કલમ સંગે કલાનો સંબંધ આપી જાય.
###############################################################




May 6th 2021

સમયની સમઝણ

Health, Habit | Envyem

.           .સમયની સમઝણ 

તાઃ૬/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

સમય સમજીને ચાલતા મહાત્માગાંધી,ભારતની શાન દુનીયામાં વધારી જાય 
પવિત્રભારતદેશને આઝાદી અપાવી,જે ગુજરાતીઓની પવિત્ર શાન કહેવાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહનો,એ ગતજન્મના કર્મથીજ દેહ મેળવાય
ભારતદેશના ગુજરાતંમાં જન્મ મળેલદેહને,અજબ પવિત્રકર્મથી શાન મળીજાય
મહાત્માગાંધી એસામાજીક સેવા કરતાહતા,જે મોહનલાલ ગાંધીથી ઓળખાય
દેહમળ્યોદેશમાં જેસમયનેસમઝી ચાલતા,દેશને આઝાદીની આંગળીચીધી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતછે,જ્યા પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
મળેલ દેહને અવનીપર સંબંધ કર્મનો,જે જીવના દેહથી સમય સમજીને ચલાય
સ્વતંત્ર ભારતદેશને જનગણમન ગાઈને,દેશને ધ્વજ વંદન કરીને સલામ કરાય
ભારતના ગુજરાતીઓ જગતમાં અનેકરાહે કર્મ કરીને,દેશની શાન વધારી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય. 
##################################################################
 

 

May 6th 2021

વિરપુરના વ્હાલા

##life and time of jalaram bapa and how virpur temple came into existence - I am Gujarat##

.           .વિરપુરના વ્હાલા

તાઃ૬/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ પરમાત્માનો મળ્યો વિરપુરમાં,એ ઠક્કરકુળમાં જન્મ લઈ જાય
પ્રધાન ઠક્કરના કુળને આગળ લઈ જાય,જે રાજમાઈના દીકરા કહેવાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
પવિત્રભક્તિની રાહ પકડીને ચાલતા,ના માબાપનો પ્રેમ તેમને મળી જાય
જીવનમાં પ્રભુનીજ કૃપા મેળવવા રાહ મળી,જે મોહમાયાથી દુર લઈ જાય
પવિત્ર જીવન જીવતા નાઅપેક્ષા અડી જાય,કે નાકોઇ માગણી અડી જાય
પરમાત્માની કૃપા મળવા રાહ પકડી,એ મળેલદેહને સત્કર્મથી સમજાઈજાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
સમયની સાથેચાલતા દેહનેકર્મસ્પર્શી જાય,જે દુકાન ચલાવી ધંધો કરી જાય
મળેલ માનવદેહથી અનેક જીવપર કર્મ કરતા,સમાજથી એમને દુરલઈ જાય
સમાજથી દુર રહીને જીવતા,વ્હાલાકાકા તેમને દુકાનથી બહાર કાઢી જાય
અન્નદાનની રાહ પકડી સમયે,જેમા પત્નિ વિરબાઈ પવિત્ર મદદ કરી જાય 
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
**************************************************************

May 6th 2021

સાંઇનો પ્રેમ

+++100 Best Images, Videos - 2021 - જય સાંઈબાબા - WhatsApp Group, Facebook Group, Telegram Group+++

.           .સાંઇનો પ્રેમ

તાઃ૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા ંમળી સંત સાંઈબાબાની,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહને પાવનપ્રેરણા કરી,એ શ્રધ્ધાસબુરીથીજ દેહને મળી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
મારા જીવનમાં સમયે આંગણે આવીને,પરમપ્રેમની કૃપા કરી જાય
પવિત્ર દેહ લીધો પ્રભુએ,જે શેરડી આવી દ્વારકામાઈને મળી જાય
અવનીપર જીવને મળેલદેહને સમજાવવા,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
એજ જીવને જન્મથી મળેલદેહને,ના ધર્મનીકેડીનો સ્પર્શ અડી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
જીવને જન્મમરણનો સંબંધ રહે,જે મળેલદેહના કર્મથીજ મળતોજાય
આજકાલને ના કોઇ દેહ પકડી શકે,પ્રભુકૃપાએજ સમયને સમજાય  
મળેલદેહને સંબંધપરિવારનો જે જન્મમળતા પરમાત્માની પ્રેરણાથાય
પવિત્રસંત સાંઈબાબાની પાવનકૃપા,તેમના પવિત્રપ્રેમથી મળી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.

#############################################################
« Previous PageNext Page »