March 20th 2023

મળેલ માનવદેહ

####Hariom Gunjan_July-August 2020.cdr####
.            મળેલ માનવદેહ

તાઃ૨૦/૩/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જન્મમરણના સંબંધથી જીવનેબચાવતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર પ્રસરે,જે માનવદેહનેજ સુખ આપીજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધા,એ ભારતદેશને પવિત્રકરી જાય
અવનીપરનો સંબંધછે જીવને દેહથી,જે પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે
એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવીજાય,જે નિરાધાર કહેવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
માનવદેહથી સમયને સમજીને ચાલતા,જીવનમાં અનેકરાહે પ્રેરણા મળતીજાય 
જીવનમાં નાલાગણી નામોહમાયા કે અપેક્ષા રખાય,પ્રભુકૃપાએ જીવનજીવાય
....પરમકૃપાળુ પરમાત્મા ભારતદેશથી,જે શ્રધ્ધાથી જીવતા દેહપર કૃપા કરી જાય.
#################################################################

 

March 19th 2023

કૃપા મળે ભક્તિથી

 
.             કૃપા મળે ભક્તિથી     

તાઃ૧૯/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને જીવનમાં સમયે સમજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,જે જીવપર પરમાત્માની પવિત્રકૃપા થાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને પ્રભુની કૃપાએ કર્મ કરાવીજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય 
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને કર્મકરાવી જીવાડી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજા કરાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
જન્મનો સંબંધ જીવને અવનીપર જે ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથીદુરરહેવાય
જીવનમાં કર્મનો સંબંધ દેહને નાલાગણીમાગણીથી,દુર રહેવાય એ કર્મનીકેડીકહેવાય
માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકર્મકરાય
મળેલ માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જે સમયે પવિત્રકર્મથી જીવંજીવાડીજાય 
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
*********************************************************************
March 19th 2023

કૃપામળે ભગવાનની

 
.              કૃપામળે ભગવાનની  

તાઃ૧૯/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જગતમાં અનેકદેહનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળી જાય
પરમાત્માની પાવનકૃપાએ સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી મળતોજાય
.....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીક્રુપા મળે,જે શ્રધ્ધાથી જીવનજીવાય
પાવનકૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એમળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના કર્મથીમળે,જે સમયે જીવને મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલમાનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
જગતમાં પવિત્રકૃપામળે અવનીપર જીવને,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડીજાય
પવિત્રદેશકર્યો ભગવાને ભારતદેશને,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી આગમનઆપીજાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખી પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવી ઘરમાં આરતી કરાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
#####################################################################
March 17th 2023

સમયનોસંગાથ મળે

 આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | નવગુજરાત સમય
.             સમયનોસંગાથ મળે

તાઃ૧૭/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે માનવદેહને પાવનરાહે પ્રેરણા કરી જાય
જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ ભારતમાં જન્મ લઈ માનવદેહને પ્રેરી જાય
જીવને સમયે જન્મમળે ગતજન્મના કર્મથી,જે અવનીપરના આગમનથી જીવને અનુભવાય
માનવદેહમળે એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી સુખ આપીજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,જે જન્મમરણથી દેહને સમયનીસાથે ચલાવીજાય
જીવને જન્મ મળતા દેહને બાળપણ જુવાની ઘૅડપણ મળે,જે દેહને સમયનીસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી કહેવાય,જેમની કૃપાથી મળેલદેહ ઘરમાં ભક્તિકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જગતમાં નાકોઇ જીવની તાકાતથી દુર રહેવાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
*****************************************************************************

	
March 17th 2023

પવિત્ર સુર્યદેવનીકૃપા


.             પવિત્ર સુર્યદેવનીકૃપા

તાઃ૧૭/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન સુર્યદેવ છે,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
મળેલમનવદેહને સમયસાથે ચાલવા,સુર્યદેવની કૃપાથી દેહને સવારસાંજ મળીજાય 
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
જીવના મળેલદેહને સમયની સાથેજ ચલાય,જે સુર્યદેવની પવિત્રકૃપાથીજ મેળવાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષસુર્યદેવછે જગતમાં,એ અવનીપરનાદેહને સવારસાંજ આપીજાય
નાકોઇ જીવનાદેહનીતાકાત અવનીપર,જે સમયેજન્મલઈ માનવદેહનેપ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મલીધાપ્રભુએ,જે દેહનાઆગમનવિદાયથીદેખાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
મળેલ માનવદેહથી પ્રભાતે સુર્યદેવને વંદનકરી અર્ચના કરતા,પવિત્રકૃપા મળી જાય 
સવારે સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃથી નમન કરી,સમયે પાણીથીજ અર્ચના કરાય
પવિત્રકૃપામળે સુર્ય ભગવાનની માનવદેહને,જે મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
સુર્યદેવના આશિર્વાદ સાથે રાંદલમાતાની કૃપા મળે,એ દેહને પવિત્ર્રાહે જીવાડીજાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
#######################################################################
 
March 16th 2023

જન્મદીવસનો પ્રેમ

           
.                 જન્મદીવસનો પ્રેમ  

તાઃ૨૫/૮/૨૦૨૨   (ચી.રવિનો જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

સંત જલાસાંઇની પવિત્રકૃપાએ મળેલદેહને,સમયસાથે લઈ જતા જન્મદીવસ ઉજવાય
પવિત્રપ્રેમ મળે પરિવારના સંબંધીઓનો જન્મદીવસે,પ્રેમથી હેપ્પી બર્થ ડે કહી જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પવિત્ર હિંદુધર્મમાં મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે જન્મદીવસે અનુભવ થાય
પવિત્રદીવસને યાદ રાખી માબાપની પવિત્રકૃપાએ,ચી.રવિને આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ.જે દેહને ઉંમરની સાથે પ્રભુકૃપાએ ચલાય
દુનીયામાં પ્રભુકૃપાએ જીવને મળેલ માનવદેહપર,કૃપાએ પવિત્રસંતની કૃપા મેળવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
સમયની સાથે ચાલતા વ્હાલા રવિની,અખંડ સૌભાગ્યવતી હિમા જીવનસંગીની થાય
પતિપત્નિનો નિખાલસ પ્રેમ પ્રભુકૃપાએ મળીજાય,જે કુળમાં પવિત્રસંતાન આપી જાય
પવિત્રકૃપાએ જન્મેલ સંતાનને ચીં.વિર અને ચીં.વેદથી,ભગવાની કૃપાએજ ઓળખાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા,જીવનમાં પરિવારપર સંતોની પાવનકૃપા થઈ જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પરમાત્માની પાવનકૃપાએ ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,પ્રભુનીકૃપાનો અનુભવથાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા કૃપા મળે,એ સત જલાસાંઇની કૃપા કહેવાય
પવિત્રપ્રેમ મળે પરિવારને જીવનમાં,જે માબાપ સંગે પરિવારને પ્રભુકૃપાએજ મળી જાય
જન્મદીવસની પવિત્રયાદ પરમાત્માની કૃપાએ મળૅ,એ સમયે પ્રસંગને પ્રેમથીજ ઉજવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
**********************************************************************

	
March 16th 2023

પ્રભુની પવિત્રકૃપા મળી.

 .            પ્રભુની પવિત્રકૃપા મળી  

તાઃ૧૧/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપાથી જીતુભાઇને,સ્વામીનારયણ ભગવાનના આશિર્વાદ મળી જાય
જીવનની પવિત્ર જ્યોત પ્રગટાવી અમેરીકામાં,જ્યાં પવિત્ર વડતાલધામનુ મંદીરકરી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
મળેલ માનવદેહથી મંદીરમાં સમયે ભજન ગવાય,સંગે રીંમ્પલ પણ તાલી પાડીનેજ ગાય 
હ્યુસ્ટનમાં સ્વામીનારાયણ ભગવાનનીકૃપાએ,વડતાલધામનુ સુંદરમંદીર ભક્તો બનાવીજાય 
પવિત્રભક્ત મદનમોહનની સંગે પ્રેરણામળી,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રપ્રેરણા આપી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે ભારતદેશથી,જગતમાં ભક્તોથી પવિત્રરાહે જીવન જીવાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય
અવનીપર મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
ભારતદેશ એ અવનીપર પવિત્રદેશ છે,જ્યાં પવિત્ર ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
હ્યુસ્ટનમાં ભક્તોને પવિત્રપ્રેમમળ્યો ભક્તીનો,જે જીતુભાઈઅને રીંમ્પલથી પ્રેરણા આપીજાય
પવિત્રપ્રેરણામળી કવિ પ્રદીપને સ્વામીનારાયણની ભગવાનની,સંગેપત્નિ રમા પણ હરખાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
ભારતમાં ગુજરાત એ પવિત્રધામ કહેવાય,જ્યા< પવિત્ર હિંદુ ધર્મની જ્યોત પ્રગટાવી જાય
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનની પુંજા કરવા,અમેરીકામાં આવીને ભક્તો હિંદુમંદીર કરી જાય 
ભારતમાં પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ જાય,એ માનવદેહને પવિત્રરાહે દોરી જાય
અમેરીકાના હ્યુસ્ટનશહેરમાં ગુજરાતીઓથી શ્રધ્ધાથીભક્તિથાય,જે પવિત્રમંદીર બનાવી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં રીંમ્પલ પત્નીથી આવી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય 
##########################################################################
March 16th 2023

પવિત્ર પ્રેમનીકેડી

 
.            પવિત્ર પ્રેમનીકેડી   

તાઃ૧૬/૩/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
સમયની સથે ચાલતા માનવદેહને જીવનમાં,કર્મનો સંગાથ મળી જીવાડીજાય
સુખદુઃખનીસાંકળ માનવદેહના જીવનમાં,જે પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
જીવને મળે માનવદેહ એભગવનની કૃપાએ,અવનીપરના આગમનથીસમજાય 
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
####################################################################

	
March 16th 2023

પવિત્રરાહ મળે કૃપાએ

  
              પવિત્રરાહ મળે કૃપાએ 

 તાઃ૧૬/૩/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,એ સમયેજ જીવને બચાવી જાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
પરમાત્માની અનેક પવિત્રકૃપા જગતમાં,જે સમયે જીવને અનેક પ્રેરણાથી મળી જાય
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળી જાય,પ્રભુનીકૃપાએ માનવદેહથીજ કર્મકરાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,એજ પાવનકૃપાએ અનુભવથઈજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ,ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઈદેહથી ભગવાને જન્મ લીધો,પવિત્ર ભારતદેશ હિંદુધર્મથી પવિત્ર થયો
જીવપર પવિત્રકૃપાથઈ પ્રભુની જે જીવનેસમયે,કર્મનીરાહમળે જે જન્મમરણ આપીજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
#######################################################################

 

                                                  

 

March 15th 2023

પરમકૃપા પરમાત્માની


.            પરમકૃપા પરમાત્માની

તાઃ૧૫/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પવિત્રકૃપા હિંદુધર્મમાં પરમાત્માની,જે મળેલ માનવદેહને પ્રેરણાથી મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડી જાય મળેલ દેહને,એ ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રભારતદેશ થયો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય 
જીવને સમયે જન્મથી માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલ માનવદેહને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,જીવને અવનીપર આગમન મળીજાય
અદભુતલીલા પ્રભુની અવનીપરકહેવાય.જે જીવને જન્મમરણથી આગમનવિદાયમેળવાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,એ મળેલદેહને જીવનમાં સત્કર્મ મળી જાય
હિંદુધર્મમાં પવિત્રરાહ મળે પરમાત્માની મળેલદેહને,જ્યાં પ્રભુની સમયે પુંજા કરાઇ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએજ દેહને મળી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં પરમાત્માની કૃપાજ થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....પરમાત્માની કૃપાએ જીવને સમયે માનવદેહ મળે,જે પવિત્રરાહે દેહને જીવન જીવાડી જાય.
##########################################################################

 

« Previous PageNext Page »