February 18th 2022

પકડેલ સમય

10મી ડીસેમ્બર : માનવ અધિકાર દિવસ - Sanj Samachar 
.            પકડેલ સમય              

તાઃ૧૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહ એપરમાત્માની કૃપા,નાકોઇ દેહથી છ્ટકાય
અવનીપર જીવને સંબંધ દેહથી,જે સમયની સાથે જીવને લઈજાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
અનેકદેહથી અવનીપર આગમનમળે,એ સમયે કર્મથી મળતો જાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
અવનીપર જીવ અનેકદેહથી આવીજાય,એ સમયસાથે દેહનેલઈજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,જે જીવને મળી જાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
જીવને માનવદેહને સમય મળે.જે બાળપણ જુવાની ઘડપણ કહેવાય
નાકોઇ દેહથી દુર રહેવાય અવનીપર,પ્રભુકૃપાએ સમયની સમજથાય
આજકાલને સમજતા જીવનમાં પ્રેરણા મળે,જે દેહથી પવિત્રકર્મ થાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળતા,મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાઇથાય
....કુદરતની આપવિત્રલીલા કહેવાય,જે જીવનેજન્મથી પાવનરાહે લઈ જાય.
=============================================================

	
February 18th 2022

પવિત્ર કર્મનીકેડી

 હિન્દુ નવવર્ષ પર કેવી રીતે કરીએ પૂજન, જાણો 10 કામની વાતોં
.          પવિત્ર કર્મનીકેડી      

તાઃ૧૮/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરનુ આગમન જીવનુ દેહથી મેળવાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આ પવિત્રલીલા મળી જાય,જે દેહ મળતાજ સમજાઇ જાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,જે સમયે જન્મમરણથી દુર રહીજાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જીવને અનેકદેહથી જન્મમળીજાય
જીવને પવિત્રકર્મની કેડીમળે માનવદેહથી,નિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ,નાકોઇ કર્મનીકેડી મેળવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મ થઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એ મળેલદેહની માનવતાજ કહેવાય
મળેમાનવદેહ જીવને અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે નાકોઇ દેહથીય કદી દુર રહેવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
=============================================================
February 18th 2022

કૃપા અવનીપર

++What is the name of the wife of Surya? - Quora++
.          .કૃપા અવનીપર

તાઃ૧૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમકૃપાળુ પ્રત્યક્ષ દેવ છે હિંદુધર્મમાં,જે સુર્યનારાયણ દેવ કહેવાય
તેમના આગમને દુનીયાને સવારમળે,સમયે વિદાયલેતા રાત્રી થાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
ભારતદેશમાં હિંદુધર્મથી પ્રેરણાકરી,એ મળેલમાનવદેહપર કૃપાથાય
જીવનમાં દીવસને આગમનવિદાય આપવા,સુર્યદેવ દર્શનઆપીજાય
હિંદુધર્મમાં સુર્યદેવનેસવારે જળચઢાવી,ૐ હ્રીં સુર્યાયનમઃથી પુંજાય
જગતમાં અબજોવર્ષોથી કૃપા કરીજાય,જે મળેલદેહને અનુભવથાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
જગતમાં જીવનેદેહથી જન્મમળે,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ પરમાત્માનીકૃપાએ મળીજાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યનારાયણ છે,જેજીવનેમળેલદેહપર કૃપાકરીજાય
સુર્યદેવપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં કૃપાએ સુખમળીજાય
....એ અજબ શક્તિશાળી કૃપાળુદેવ છે,જે અવનીપર દીવસ આપી જાય.
############################################################

	
February 17th 2022

જ્યોત પ્રગટી જીવનની

 વિરપુર: ૧૪મીએ જલારામ જયંતિની ઉજવણી કરાશે - Abtak Media
.          જ્યોત પ્રગટી જીવનની

તાઃ૧૭/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની ભારત દેશપર,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહને સુખઆપીજાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
વિરપુરગામમાં પ્રભુની કૃપાએ જન્મમળ્યો,જે લોહાણાકુળમાં ઓળખાય
રાજબાઇમાતાના સંતાન નેપિતાપ્રધાન કહેવાય,એ શ્રીજલારામ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેરણા મળી,જે જીવનમાં અન્નદાન કરી જાય
જીવનમાં ભુખ્યાને ભોજન આપવાથી,મળેલદેહને પ્રભુનીકૃપા મળી જાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
જીવને જન્મ મળતા દેહથી ઓળખાય,પ્રભુકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવાય
સમયનીસાથે ચાલતા જલારામનેજોવા,પરમાત્મા સમયે વિરપુર આવીજાય
પત્નિ વિરબાઈનો સંગાથ જલારામને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયેપરમાત્મા પરીક્ષાકરવા આવ્યા,માતાવિરબાઈ પ્રભુનીસેવા કરવાગયા
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
#############################################################

	
February 17th 2022

શ્ર્ધ્ધાનો પવિત્રસંગાથ

  profile sai baba - story of shirdi ke sai baba
.         .શ્રધ્ધાનો પવિત્રસંગાથ

તાઃ૧૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રસંત સાંઇબાબાની કૃપા મળી,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
શ્રધ્ધાઅને સબુરીને સમજાવી જીવનમાં,એ માનવજીવન મહેંકાવીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જે મળેલદેહને સાર્થક કરી જાય
પાથરી ગામમાં જન્મલઈ બાબા,શેરડીગામને પાવનકરવા આવી જાય
પવિત્ર જીવન જીવવા શેરડીમાં,દ્વારકામાઇની સેવા બાબાને મળીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
માનવદેહથી જીવનમાં નાતજાતથી નાદુર રહેવાય,કે ના ધર્મને છોડાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,શ્રધ્ધા અને સબુરીથી પુંજા કરાય
સંત સાંઇબાબાએ માનવદેહને આંગળી ચીંધી,જે જન્મસફળ કરી જાય
પવિત્રકૃપાળુ સંતથયા ભારતદેશમાં,જે જીવનાદેહને પવિત્રપ્રેરણાકરીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 17th 2022

પકડી રાખજો

 શ્રીમદ્ ભગવદગીતા અને આરોગ્ય | Shrimad Bhagavad Gita and Health | Gujarati  News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat  Samachar
.           .પકડી રાખજો         

તાઃ૧૭/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પરમકૃપા ભગવાનની મળી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
જીવને અનેકદેહના સંબંધથી જન્મમળતા,જીવનમાં કર્મનીરાહ મળતીજાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની છે,જે મળેલદેહના કર્મથી મળીજાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી પુંજા કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય
મળેલપ્રેમને પકડી રાખીને જીવન જીવતા,ના કોઇ તકલીફ અડતી જાય 
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
કુદરતની પાવનકૃપામળે દેહને સમયે,એ જીવનાદેહને પવિત્રરાહે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા એ અદભુતપ્રેમ કહેવાય,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહના જીવનમાં પ્રેમ પકડીને ચાલતા,જીવનમાં નાતકલીફ અડીજાય
પાવનકૃપા એ ભગવાનની કહેવાય,જે સમયેદેહને પ્રેમપકડી જીવાડી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
##############################################################
February 16th 2022

પવિત્રકેડી કર્મની

 ભગવાન કૃષ્ણ, કર્મનો સિદ્ધાંત અને જિંદગીનું સત્ય - Sandesh
.          .પવિત્રકેડી કર્મની

તાઃ૧૬/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવનુ સંબંધથી અવનીપર આવનજાવન થાય,જે મળેલદેહથી અનુભવાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
મળેલદેહને કળીયુગની અસરથીજ બચવા.ઘરમાંજ ભગવાનની પુંજા કરાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની,પવિત્રકૃપાએ આશાઅપેક્ષાછુટીજાય
નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,જે જીવનમાં પવિત્રસુખ આપીજાય
અવનીપર જીવનુ જન્મ મળતા આગમન થાય,જે સમયની સાથે લઈજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,જે દેહને સમયની સમજણ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહની,માનવતાપ્રસરતા પવિત્રસાથ મળીજાય
કુદરતની પવિત્રકૃપા જે જીવનમાં,પવિત્રકર્મ થાય જે પાવનરાહે જીવાડીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા,જે શ્રધ્ધાથીભક્તિકરતા મુક્તિમળીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
===============================================================

       

February 16th 2022

પવિત્રકેડી મળી

 ૧પ ફેબ્રુઆરીઃ વિશ્વ બાલ કેન્સર દિવસ
.          .પવિત્રકેડી મળી

તાઃ૧૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતા સરસ્વતીની,માનવદેહને મહેંકાવી જાય
મળેલમાનવદેહપર માતાનીપાવનકૃપા થતા,કલમની પવિત્રકેડી મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે ગતજન્મના દેહના કર્મથી મળે
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર.એ પરમાત્માનીકૃપાએ મળતો જાય
અનેક નિરાધારદેહથી બચવા,જીવ પવિત્રકૃપાની અપેક્ષારાખી જીવી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જે સમયેજ માનવદેહ અવનીપર મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે અનેકકર્મથી જીવન જીવાય
મળે પાવનરાહમાતાની પવિત્રકૃપાએ,જે જીવનમાં કલમથી રચનાઓથાય
પવિત્રકૃપા માનવદેહનીમળે અવનીપર,જે સમયે મગજથી પ્રેરણાકરી જાય
જગતમાં આજકાલને નાકોઇ પકડીશકે,પણ મળેલદેહથી સમયસાથેચલાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
==============================================================
February 15th 2022

પાવનરાહ કલમની

 SOM-સોમ: ઑક્ટોબર 2013
.          પાવનરાહ કલમની

તાઃ૧૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જ્યાં શ્રધ્ધારાખીને કલમને પકડાય
મળેલમાનવદેહને માતાની પાવનકૃપામળે,જે પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
મળેલદેહપર માતાનીકૃપા થતા,કલમ પકડતાજ મગજપર પ્રેરણા થાય
કલમથી થયેલ રચનાને વાંચતા,કલમપ્રેમીઓને ખુબ આનંદ થઈ જાય
અનેક ભાવનાથી પ્રેરણા મળે માતાની,જે કલમથી રચના કરાવી જાય
જીવનમાં નાકદી કોઇજ આશા રખાય,એ પવિત્રરાહે જીવને પ્રેરી જાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં દેવી કહેવાય,જે માનવદેહને કલાકરાવીજાય
કલાપ્રેમીઓને સમયે પ્રસંગ જોતા,આનંદ થાય જે સમયને સાચવીજાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં થયેલ રચનાના રસિકો મળી જાય
કલમપ્રેમીઓ જગતમાં ઓળખાય,જે તેમનાથીથયેલ રચનાઓપ્રસરીજાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,માતાનાપ્રેમથી કલમથી રચના થાય.
###############################################################


	
February 15th 2022

પ્રેમમળે શ્રધ્ધાથી

શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.         પ્રેમમળે શ્રધ્ધાથી 

તાઃ૧૫/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહને શ્રધ્ધારાખતા મળીજાય 
જીવને મળેલદેહપર પ્રભુની કૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી આપીજાય
 .....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય. 
જીવને સમયે અવનીપર દેહમળે,જે ભગવાનની પાવનકૃપાએજ મળીજાય 
ગતજન્મના થયેલ કર્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય 
ભગવાને અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રહિંદુધર્મ આપી જાય 
જીવને માનવદેહ મળે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનાદેહને સુખ મળીજાય 
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
 મળેલદેહને જીવનમાં ભગવાનનીપુંજા કરવા,શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાય 
અવનીપર જીવને આગમનનો સંબંધ,જે ગતજ્ન્મના દેહના કર્મથી મેળવાય 
હિંદુ ધર્મની પવિત્રરાહ છે મળેલ દેહપર,એ જીવને અંતે મુક્તિ આપી જાય 
જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને પુંજાકરતા પ્રભુનોપ્રેમ મળીજાય 
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
=================================================================
« Previous PageNext Page »